IQOO Neo 9 Pro

માર્કેટ માં ઉપલબ્ધ છે 

હા
IQOO neo 9 pro - price and specifications in gujarati

રિલીઝ ડેટ

22 ફેબ્રુઆરી,૨૦૨૪

ઓપરેટિંગ સિસ્ટમ

એન્ડ્રોઇડ વી ૧૪

5G

રેમ

8 જીબી

પાછળ નો કેમેરા

૫૦ એમ્પી + ૮ એમ્પી

આગળ નો કેમેરા

૧૬ એમ્પી

સ્ટાર રેટીંગ 

કિમત

ફાઇટિંગ બ્લેક, નોટિકલ બ્લુ, રેડ વ્હાઇટ સોલ
8+128
34999.00
12+256
38999.00
ફાઇટિંગ બ્લેક, નોટિકલ બ્લુ, રેડ વ્હાઇટ સોલ
8+256
38900.00

મુખ્ય સ્પેસિફિકેશન

પર્ફોમન્સ 

ડિસપ્લે 

કેમેરા 

બેટરી 

એન્ડ્રોઇડ વી ૧૪
૬.૭૮ ઇંચ
૫૦ એમ્પી + ૮ એમ્પી
૫૧૬૦ એમેચ
ઓકટાકોર
અમોલિડ
હા, એલીડી ફ્લેશ
લી પોલીમર
કવાલકમ સ્નેપડ્રેગોન ૮ જનરેશન ૨
૧૪૪ હર્ટઝ
૧૬ એમ્પી
હા

જમકું રિવ્યૂ

IQOO Neo 9 Pro

સારી બાબતો

ખરાબ બાબતો

iQOO Neo 9 Pro એ હાઇ-એન્ડ સ્માર્ટફોન છે જે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ એ લૉન્ચ થવાનો છે . તેમાં ૧૪૪ હર્ટઝ રિફ્રેશ રેટ સાથે ૬.૭૮-ઇંચ 2K Amoled ડિસ્પ્લે, Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર, રેમ + સ્ટોરેજ: 8 GB+ 256GB & 12 GB+256 GB.તેની પાછળ બે કેમેરા આપવામાં આવ્યા છે કે જે 50 એમ્પી અને 8 એમ્પી નો છે. આગળ એક કેમેરો આપવામાં આવ્યો છે કે જે 16 એમ્પી નો છે.ફોન 5160 એમેચ બેટરી દ્વારા સંચાલિત છે જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.iQOO Neo 9 Pro એ એવા વ્યક્તિ માટે સારો વિકલ્પ છે કે જેઓ શક્તિશાળી પ્રોસેસર, ઉત્તમ ડિસ્પ્લે અને લાંબા સમય સુધી ચાલતી બેટરી સાથે હાઇ-એન્ડ સ્માર્ટફોન શોધી રહ્યા છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે ફોન તમામ બજારોમાં ઉપલબ્ધ નથી.

ડીઝાઇન

iqoo neo 9 pro માં મોટાભાગે પ્લાસ્ટિક ની બોડી છે. પાછળની પેનલમાં એક સારી એવી ફિનિશ છે જે ફિંગરપ્રીન્ટ ના નિશાન અને સ્ક્રેચ આરામથી છુપાવી દે છે. ઉપરાંત ત્યાં કોઈ હેડફોન જેક નથી. જો તમે સ્પોર્ટી લુક પસંદ કરો છો તો iqoo રેડ વ્હાઇટ વિકલ્પ આપે છે જેને કંપની ફાયરી રેડ કહે છે. iqoo neo 9 pro પાતળી પ્રોફાઇલ ધરાવે છે ,જેની જાડાઈ 7.99 એમેમ છે

ડિસપ્લે

iqoo neo 9 pro નું ડિસપ્લે હવે 1.5K એટલેકે 2400 x 1260 પીક્સલ રિઝોલ્યૂશન ઓફર કરે છે. ફોન હજુ પણ 144 હર્ટજ રિફ્રેશ રેટ સાથે ફ્લેટ 6.78 ઈંચની અમોલીડ ડિસપ્લે ધરાવે છે. QOO Neo 9 Pro પણ નિરાશ નહીં કરે. Netflix સહિતની એપ્સ સારી રીતે ઓપ્ટિમાઇઝ છે અને HDR પ્લેબેક ઓફર કરે છે. તેના ડ્યુઅલ સ્પીકર પણ લાઉડ અને સંતુલિત આઉટપુટ આપે છે, પરંતુ ઓડિયોમાં બાસનો અભાવ છે.

કેમેરા

iqoo neo 9 pro માં પાછળના કેમેરા મોડ્યુલમાં બે કેમેરા સેટઅપ છે જેમાં પ્રથમ કેમેરા 50 એમ્પી ના છે જ્યારે બીજો કેમેરા 8 એમ્પી નો અલ્ટ્રાવાઈડ કેમેરા નો સમાવેશ થાય છે. QOO Neo 9 Pro એ દિવસ અને ઓછા પ્રકાશ બંનેમાં સારું પ્રદર્શન કર્યું. 50MP કેમેરા પોટ્રેટ શોટ્સ કેપ્ચર કરવામાં પણ શ્રેષ્ઠ છે, સમૃદ્ધ બોકેહ અસર પહોંચાડે છે. જો કે, પોટ્રેટ શોટ્સ અતિશય સંતૃપ્તિ દર્શાવી શકે છે, જે સંપાદન દરમિયાન ઠીક કરવા માટે બોજારૂપ હોઈ શકે છે. iqoo neo 9 pro માં 16 એમ્પી નો ફ્રન્ટ કેમેરા છે,જે દિવસ માં એક અદભૂત સેલ્ફી લેવા માટે સક્ષમ છે. પરંતુ લો લાઇટ માં તેનું રિજલ્ટ મીડિયમ છે

બેટરી

iqoo neo 9 pro માં 5160 એમેચ ની બેટરી છે જે ઓછા વપરાશ સાથે આખો દિવસ ચાલી શકે છે. બોક્સ માં આવેલ 120 વૉટનું ચાર્જર iqoo neo 9 pro ને લગભગ 35 મિનિટમાં ચાર્જ કરી નાખે છે

સ્ટોરેજ

સ્ટોરેજ ની વાત કરું તો ફોન ની ઇન્ટરનલ મેમરી 256 જીબી છે જે મોટી મોટી ફાઈલો સ્ટોર કરવા માટે ઇનફ છે. ફોનમાં મેમરી વધારવાનો કોઈ ઓપ્શન નથી . સ્ટોરેજ માં UFS 4.0 નો ઉપયોગ કરવામાં આવ્યો છે

નેટવર્ક અને કનેક્ટીવીટી

આ ફોન 5G કનેકટીવીટી ને સપોર્ટ કરે છે અને કનેકટીવીટી માં વાત કરું તો વાઈફાઈ 7 છે ,વાઈફાઈ ફીચર્સ માં મોબાઈલ હોટસ્પોટ છે . બીજી સુવિધામાં બ્લૂટૂથ,જીપીએસ અને પેમેન્ટ માટે NFC ની સુવિધાઓ છે

મલ્ટીમીડીઆ

મલ્ટીમીડીઆ ની વાત કરું ફોન માં FM રેડિયો નથી. ફોન માં લાવુડ સ્પીકર અને સ્ટેરિયો સ્પીકરની સગવડ છે .

સેન્સર

ફોનની સુરક્ષા માટે ઓપ્ટિકલ ફિંગરપ્રીન્ટ સેન્સર છે જે સ્ક્રીન પર છે. બીજા સેન્સરો માં લાઇટ સેન્સર, પ્રોક્સીમિટી સેન્સર ,એક્સીલરોમીટર, બેરોમિટર, કંપાસ અને ગાયરોસ્કોપ નો સમાવેશ થાય છે

જમકું નો અભિપ્રાય

iqoo neo 9 pro લગભગ 40000 ની અંદર મલી જાય છે જો તમે ગેમિંગ અને સારા પર્ફોમન્સ માટે લેવા માંગતા હોય. પાછળનો 50 એમ્પી નો મેઇન કેમેરા એક સારું રિજલ્ટ આપે છે પરંતુ ટેલિફોટા કેમેરા માં હજુ કેટલીક સુધારાની જરૂર છે. તમે સ્વચ્છ એન્ડ્રોઇડ અનુભવ અને ઇમર્સિવ એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ ઇચ્છતા હોવ, તો OnePlus 12R એ આદર્શ વિકલ્પ હોઈ શકે છે. જો કે, સ્ટટર-ફ્રી પરફોર્મન્સ અને તુલનાત્મક રીતે ઓછા બજેટમાં પર્યાપ્ત 256GB સ્ટોરેજ માટે, iQOO Neo 9 Pro એક આકર્ષક વિકલ્પ સાબિત થાય છે જે તમને નિરાશ નહીં કરે

કસ્ટમર રિવ્યુ (અમેજોન )

hem kumar
Read More
excellent
basab
Read More
best overall phone
neil
Read More
perfect flagship killer in the segment
Previous
Next

કસ્ટમર રિવ્યુ (ફ્લિપકાર્ટ)

sanno kumar
Read More
awesome
ankit kumar tiwary
Read More
best in the market
Previous
Next

મહત્વના સ્પેશિફિકેશન

પ્રોસેસર

કવાલકમ સ્નેપડ્રેગોન ૮ જનરેશન ૨

બેટરી

૫૧૬૦ એમેચ

ડિસ્પ્લે

૬.૭૮ ઇંચ

કસ્ટમ યુઆઈ

ફનટચ ઓએસ

ચિપસેટ

કવાલકમ સ્નેપડ્રેગોન ૮ જનરેશન ૨

સીપીયું

ઓકટાકોર

ગ્રાફિક્સ

એડ્રેનો ૭૪૦

રેમ ટાઈપ

એલ પી ડી ડી આર ૫ એક્સ

ડિસ્પ્લે

ડિસ્પ્લે ટાઈપ

અમોલિડ

સ્ક્રીન સાઈઝ

૧૭.૨૨ સેમી.

રિઝોલ્યુશન

૧૨૬૦ × ૨૮૦૦ પીક્સલ

અસ્પેક્ટ રેશીઓ

૨૦:૯

પીક્સલ ડેન્સિટી

૪૫૩ પીપીઆઇ

સ્ક્રીન ટુ બોડી રેશીઓ

૮૯.૬૮ %

સ્ક્રીન પ્રોટેકશન

-

બેઝલ લેસ ડિસ્પ્લે

હા, પંચ હોલ ડિસ્પ્લે સાથે

ટચ સ્ક્રીન

હા, કેપેસીટીવ ટચસ્ક્રીન, મલ્ટી ટચ

બ્રાઇટનેસ

-

HDR+ સપોર્ટ

હા, HDR ૧૦+

રિફ્રેશ રેટ

૧૪૪ હર્ટઝ

ડિઝાઇન

ઊંચાઈ

૧૬૩.૫૩ એમેમ

પહોળાઈ

૭૫.૬૮ એમેમ

જાડાઈ

૭.૯ એમેમ

વજન

૧૯૦ ગ્રામ

મટેરીઅલ

-

કલર

ફાઇટિંગ બ્લેક, નોટિકલ બ્લુ, રેડ વ્હાઇટ સોલ

વોટરપ્રુફ

-

પાછળ નો કેમેરો

કેમેરા સેટઅપ

બે

પહેલો કેમેરો

૫૦ એમ્પી

બીજો કેમેરો

૮ એમ્પી

ત્રીજો કેમેરો

-

ચોથો કેમેરો

-

સેન્સર

આઇએમેક્સ ૯૨૦, એક્સમોર આરેસ સીએમોએસ સેન્સર

ઓટોફોકસ

હા

ફ્લેશ

હા, એલીડી ફ્લેશ

ઇમેજ રિઝોલ્યુશન

૮૧૫૦ × ૬૧૫૦ પીક્સલ

સેટિંગ

આઇએસો કંટ્રોલ, એક્સપોઝર કંપેનસેશન

શૂટિંગ મોડ

કન્ટિન્યુસ શૂટિંગ, એચડીઆર, સુપરમુન

કેમેરા ફીચર્સ

૨૦ × ડિજિટલ ઝૂમ, ઓટોફ્લેશ, ફેસ ડિટેક્શન, ફિલ્ટર

વિડિઓ રેકોર્ડિંગ ફીચર્સ

સ્લો મોશન, બે વિડિઓ રેકોર્ડિંગ, અલ્ટ્રા સ્ટેડી વિડિઓ, વિડિઓ એચડીઆર, બોકેહ પોટ્રેઈટ વિડિઓ

આગળ નો કેમેરો

કેમેરા સેટઅપ

એક

સિંગલ કેમેરો

૧૬ એમ્પી

ઓટોફોકસ

હા

બેટરી

કેપેસીટી

૫૧૬૦ એમેચ

પ્રકાર

લી પોલીમર

નીકાળી શકાય

ના

વાયરલેસ ચાર્જિંગ

-

ઝડપી ચાર્જિંગ

હા

સી ટાઈપ

હા

બેટરી લાઈફ

-

ચાર્જિંગ ટાઈમ

-

સ્ટોરેજ

ઇન્ટરનલ મેમરી

૨૫૬ જીબી

યુઝર અવેલેબલ સ્ટોરેજ

ના

USB ઓટીજી

હા

સ્ટોરેજ નો પ્રકાર

યુએફએસ ૪.૦

નેટવર્ક અને કનેક્ટિવિટી

સિમ સ્લોટ

બે સિમ, જીએસેમ + જીએસેમ

સિમ સાઈઝ

બંને નેનો

નેટવર્ક સપોર્ટ

૫જી,૪જી,૩જી,૨જી સપ્પોર્ટેડ

Volte

હા

સિમ ૧

૫જી બેન્ડ,૪જી બેન્ડ,૩જી બેન્ડ,૨ જી બેન્ડ, જીપીઆરેસ, એજ

સિમ ૨

૫જી બેન્ડ,૪જી બેન્ડ,૩જી બેન્ડ,૨ જી બેન્ડ, જીપીઆરેસ, એજ

વાઇફાઇ

હા, વાઇફાઇ ૬ઈ

વાઇફાઇ ફીચર્સ

મોબાઈલ હોટસ્પોટ

વાઇફાઇ કોલિંગ

-

બ્લુટુથ

હા, વી ૫.૪

જીપીએસ

ઍ જીપીએસ, ગ્લોનાસ

એનેફસી

હા

USB કનેક્ટિવિટી

માસ સ્ટોરેજ ડિવાઇસ, યુએસબી ચાર્જિંગ

મલ્ટી મીડિયા

FM રેડીઓ

ના

સ્ટેરીઓ સ્પીકર

હા

લાવુડ સ્પીકર

હા

સેન્સર

ફિંગરપ્રિન્ટ સેન્સર

હા

ફિંગરપ્રિન્ટ સેન્સર પોઝિશન

સ્ક્રીન પર

ફિંગરપ્રિન્ટ સેન્સર નો પ્રકાર

ઓપ્ટિકલ

બીજા સેન્સર

લાઈટ સેન્સર, પ્રોક્ષિમિટી સેન્સર, એસેલરોમીટર, કંપાસ, ગાયરોસ્કોપ

નોંધ : બતાવેલ કિંમત અને સ્પેક્સ વાસ્તવિક કરતા અલગ હોઈ શકે છે. કૃપા કરીને ખરીદી કરતા પહેલા રિટેલરની સાઇટ પર પુષ્ટિ કરો.

FAQ:

iQOO Neo 9 Pro supports up to 50W wireless charging.

બીજા મોબાઈલ વિશે વાંચો :-

Samsung Galaxy S23 Ultra 5G In Gujarati
મોબાઈલ
jamkuelectronics.com

Samsung Galaxy S23 Ultra 5G – Price in india,full specifications in gujarati l સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા 5G – રીલીઝ ડેટ ,કિમત અને ફીચર્સ જાણી લો

Samsung Galaxy S23 Ultra 5G Samsung Galaxy S23 Ultra 5G I 12 જીબી રેમ l ક્વાલકમ્મ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર l 5000 એમેચ બેટરી

Read More »

નોંધ :- જો તમને અમારા આર્ટિકલ ગમ્યો હોય તો ફરીથી જરૂર અમારી વેબસાઈટ ની મુલાકાત લેશો. અને તમારા દોસ્તો ને પણ જણાવજો. ધન્યવાદ

અમારા સોશિઅલ મીડિયા સાથે જોડાવો.

Scroll to Top