લાવા સ્ટોર્મ 5G | lava storm 5G

માર્કેટ માં ઉપલબ્ધ છે 

હા
Lava Storm 5G - price and full specifications in Gujarati | લાવા સ્ટોર્મ 5G- કિંમત અને ફુલ સ્પેશિફિકેશન્સ

રિલીઝ ડેટ

૨૮ ડિસેમ્બર,૨૦૨૩

ઓપરેટિંગ સિસ્ટમ

એન્ડ્રોઇડ વી ૧૩

5G

રેમ

8 જીબી

પાછળ નો કેમેરા

૫૦ એમ્પી + ૮ એમ્પી

આગળ નો કેમેરા

૧૬ એમ્પી

સ્ટાર રેટીંગ 

કિમત

ગેલ ગ્રીન, ઠંડર બ્લેક
8+128
11999.00
ગેલ ગ્રીન, ઠંડર બ્લેક
8+128
14999.00

મુખ્ય સ્પેસિફિકેશન

પર્ફોમન્સ 

ડિસપ્લે 

કેમેરા 

બેટરી 

એન્ડ્રોઇડ વી ૧૩
૬.૭૮ ઇંચ
૫૦ એમ્પી + ૮ એમ્પી
૫૦૦૦ એમેચ
ઓકટાકોર
આઈપીએસ એલસિડી
હા, એલીડી ફ્લેશ
લી પોલીમર
મીડિયાટેક ડાઇમેન્સિટી ૬૦૮૦
૧૨૦ હર્ટઝ
૧૬ એમ્પી
હા

જમકું રિવ્યૂ

લાવા સ્ટોર્મ 5G | lava storm 5G

સારી બાબતો

ખરાબ બાબતો

ડીઝાઇન

Lava Storm 5G એક ભવ્ય ડિઝાઇન સાથે આવે છે. તેમાં પ્લાસ્ટિક મિડ-ફ્રેમ સાથે જોડાયેલ ગ્લાસ બેક પેનલ છે. પાછળની બાજુએ, બે ગોળાકાર કેમેરા રિંગ્સમાં સંકલિત ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને ઊભી રીતે મૂકવામાં આવેલી LED ફ્લેશ રિંગ છે. આગળ, નીચે ડાબા ખૂણામાં, એક સૂક્ષ્મ લાવા બ્રાન્ડિંગ છે.ફોનની આગળ પંચ હૉલ ડિસપ્લે છે. ફોનમાં વોલ્યુમ રોકર્સ અને અને પાવર બટન જમણી બાજુએ છે અને ડાબી બાજુએ સીમ ટ્રે છે. ફોનમાં 3.5 એમેમ હેડફોન જેક અને યુએસબી સી પોર્ટ પણ છે. ફોન બે કલર વેરિયન્ટ માં ઉપલબ્ધ છે : ગેલ ગ્રીન અને ઠંડર બ્લેક.

ડિસપ્લે

lava storm 5G માં 6.78 ઈંચની આઇપીએસ એલસીડી ડિસપ્લે સાથે 120 હર્ટજ રિફ્રેશ રેટ ફૂલ એચડી + રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે,જો કે કિમત પ્રમાણે ડિસપ્લે બરાબર જ છે. આ ફોન માં બ્રાઇટનેસ લગભગ 478 નિટ્સ છે. lava storm 5G ફૂલ એચડી+ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે,આથી ઉચ્ચ ક્વોલિટી વાળી વિડીયો જોવામાં તમને નિરાશ નહી કરે, જો કે તમે આ ફોન પર 4K વિડીયો જોઈ શકશો નહી .

કેમેરા

lava storm 5G ની પાછળની બાજુ બે કેમેરા સેટઅપ છે ,જેમાં 50 એમ્પી મુખ્ય કેમેરો અને 8 એમ્પી નો અલ્ટ્રાવાઈડ લેન્સ છે. આગળના ભાગમાં 16 એમ્પી નો સેલ્ફી કેમેરા છે. ફોનની નાઈટ ફોટોગ્રાફી બરાબર નથી ,તે નાઈટ મોડ માં દૂરની વસ્તુઓ ને પણ બ્લર કરે છે

બેટરી

lava storm 5G ની 5000 એમેચ બેટરી 33 વોટ ના ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. એક જ ચાર્જ પર તે ઘણો સામે સુધી ચાલી શકે છે. મારા મતે, Lava Storm 5G માં બેટરી ઓપ્ટિમાઇઝેશન ખૂબ જ પ્રભાવશાળી હતું, અને વધુ પ્રભાવશાળી બાબત એ છે કે કોઈપણ બેટરી ટેસ્ટ ચલાવતી વખતે તે વધારે ગરમ થતું નથી.

સ્ટોરેજ

lava storm 5G માં 128 જીબી સ્ટોરેજ છે જો તમારે સ્ટોરેજ વધારવો હોય તો 1 ટીબી સુધી વધારી શકાય છે. સ્ટોરેજ UFS 2.2 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નેટવર્ક અને કનેક્ટીવીટી

નેટવર્ક ની વાત કરું તો lava storm 5G એ 5G કનેક્ટીવીટી ને સપોર્ટ કરે છે. બીજું વાત કરું તો વાઈફાઈ 5,મોબાઈલ હોટસ્પોટ, બ્લૂટૂથ v5.0, જીપીએસ માં એ જીપીએસ અને ગલોનસ નૂ સમાવેશ થાય છે. ફોન NFC ને સપોર્ટ કરતું નથી.

મલ્ટીમીડીઆ

મલ્ટીમીડિયા ની વાત કરું તો આ ફોનમાં FM રેડિયો અને લાઉડ સ્પીકર આપવામાં આવ્યા છે.

સેન્સર

lava storm 5G માં સુરક્ષા માટે સાઈડમાં ફિંગરપ્રીન્ટ સેન્સર છે. બીજા સેન્સરોમાં લાઇટ સેન્સર, પ્રોક્સીમિટી સેન્સર ,એક્સિલરોમીટર અને ગાયરોસ્કોપ નો સમાવેશ થાય છે.

જમકું નો અભિપ્રાય

મને લાગે છે કે Lava Storm 5G એ ભવ્ય ડિઝાઇન, રિસ્પોન્સિવ ડિસ્પ્લે, યોગ્ય પ્રદર્શન અને પૂરતી સારી બેટરી ઓફર કરતો સારો બજેટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન પરનો કેમેરો ભલે શ્રેષ્ઠ ન હોય પરંતુ જ્યારે તમે તેની કિંમત ₹13,499 જુઓ ત્યારે તે Lava Storm 5G ને યોગ્ય વિકલ્પ બનાવે છે. તેથી જો તમે સબ-15k કેટેગરીમાં સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો Lava Storm 5G ની ભલામણ કરવી સરળ છે

કસ્ટમર રિવ્યુ (અમેજોન )

ss
Read More
very stylish and good looking phone with minor hiccups
amardeep
Read More
a very good stock low end phone
prayag bhatt
Read More
what makes the lava storm 5g stand out among other 5g phones?
Previous
Next

કસ્ટમર રિવ્યુ (ફ્લિપકાર્ટ)

junaid ahmad
Read More
perfect product
Previous
Next

મહત્વના સ્પેશિફિકેશન

પ્રોસેસર

મીડિયાટેક ડાઇમેન્સિટી ૬૦૮૦

બેટરી

૫૦૦૦ એમેચ

ડિસ્પ્લે

૬.૭૮ ઇંચ

કસ્ટમ યુઆઈ

-

ચિપસેટ

મીડિયાટેક ડાઇમેન્સિટી ૬૦૮૦

સીપીયું

ઓકટાકોર

ગ્રાફિક્સ

માલી જી ૫૭ એમસી ૨

રેમ ટાઈપ

એલ પી ડી ડી આર ૪ એક્સ

ડિસ્પ્લે

ડિસ્પ્લે ટાઈપ

આઈપીએસ એલસિડી

સ્ક્રીન સાઈઝ

૧૭.૨૨ સેમી.

રિઝોલ્યુશન

૧૦૮૦ × ૨૪૬૦ પીક્સલ

અસ્પેક્ટ રેશીઓ

૨૦:૯

પીક્સલ ડેન્સિટી

૩૯૬ પીપીઆઇ

સ્ક્રીન ટુ બોડી રેશીઓ

૮૪.૪૯

સ્ક્રીન પ્રોટેકશન

-

બેઝલ લેસ ડિસ્પ્લે

હા, પંચ હોલ ડિસ્પ્લે સાથે

ટચ સ્ક્રીન

હા, કેપેસીટીવ ટચસ્ક્રીન, મલ્ટી ટચ

બ્રાઇટનેસ

-

HDR+ સપોર્ટ

હા

રિફ્રેશ રેટ

૧૨૦ હર્ટઝ

ડિઝાઇન

ઊંચાઈ

૧૬૮.૭ એમેમ

પહોળાઈ

૭૬.૭ એમેમ

જાડાઈ

૮.૯૬ એમેમ

વજન

૨૧૪ ગ્રામ

મટેરીઅલ

-

કલર

ગેલ ગ્રીન, ઠંડર બ્લેક

વોટરપ્રુફ

-

પાછળ નો કેમેરો

કેમેરા સેટઅપ

બે

પહેલો કેમેરો

૫૦ એમ્પી

બીજો કેમેરો

૮ એમ્પી

ત્રીજો કેમેરો

-

ચોથો કેમેરો

-

સેન્સર

-

ઓટોફોકસ

હા

ફ્લેશ

હા, એલીડી ફ્લેશ

ઇમેજ રિઝોલ્યુશન

૮૧૫૦ × ૬૧૫૦ પીક્સલ

સેટિંગ

આઇએસો કંટ્રોલ, એક્સપોઝર કંપેનસેશન

શૂટિંગ મોડ

કન્ટિન્યુસ શૂટિંગ, એચડીઆર

કેમેરા ફીચર્સ

ડિજિટલ ઝૂમ, ઓટોફ્લેશ, ફેસ ડિટેક્શન, ટચ ટુ ફોકસ

વિડિઓ રેકોર્ડિંગ ફીચર્સ

બે વિડિઓ રેકોડિઁગ, વ્લોગ મોડ

આગળ નો કેમેરો

કેમેરા સેટઅપ

એક

સિંગલ કેમેરો

૧૬ એમ્પી

ઓટોફોકસ

હા

બેટરી

કેપેસીટી

૫૦૦૦ એમેચ

પ્રકાર

લી પોલીમર

નીકાળી શકાય

ના

વાયરલેસ ચાર્જિંગ

ના

ઝડપી ચાર્જિંગ

હા

સી ટાઈપ

હા

બેટરી લાઈફ

૧૧ કલાક ૩૦ મિનિટ

ચાર્જિંગ ટાઈમ

૮૦% ૫૦ મિનિટ માં

સ્ટોરેજ

ઇન્ટરનલ મેમરી

૧૨૮ જીબી

યુઝર અવેલેબલ સ્ટોરેજ

હા, 1 ટીબી સુધી

USB ઓટીજી

હા

સ્ટોરેજ નો પ્રકાર

યુએફએસ ૨.૨

નેટવર્ક અને કનેક્ટિવિટી

સિમ સ્લોટ

બે સિમ, જીએસેમ + જીએસેમ

સિમ સાઈઝ

બંને નેનો

નેટવર્ક સપોર્ટ

૫જી,૪જી,૩જી,૨જી સપ્પોર્ટેડ

Volte

હા

સિમ ૧

૫જી બેન્ડ,૪જી બેન્ડ,૩જી બેન્ડ,૨ જી બેન્ડ, જીપીઆરેસ, એજ

સિમ ૨

૫જી બેન્ડ,૪જી બેન્ડ,૩જી બેન્ડ,૨ જી બેન્ડ, જીપીઆરેસ, એજ

વાઇફાઇ

હા, વાઇફાઇ ૫

વાઇફાઇ ફીચર્સ

મોબાઈલ હોટસ્પોટ

વાઇફાઇ કોલિંગ

-

બ્લુટુથ

હા, વી ૫.૦

જીપીએસ

ઍ જીપીએસ, ગ્લોનાસ

એનેફસી

ના

USB કનેક્ટિવિટી

માસ સ્ટોરેજ ડિવાઇસ, યુએસબી ચાર્જિંગ

મલ્ટી મીડિયા

FM રેડીઓ

હા

સ્ટેરીઓ સ્પીકર

-

લાવુડ સ્પીકર

હા

સેન્સર

ફિંગરપ્રિન્ટ સેન્સર

હા

ફિંગરપ્રિન્ટ સેન્સર પોઝિશન

સાઈડ માં

ફિંગરપ્રિન્ટ સેન્સર નો પ્રકાર

-

બીજા સેન્સર

લાઈટ સેન્સર, પ્રોક્ષિમિટી સેન્સર, એસેલરોમીટર, કંપાસ, ગાયરોસ્કોપ

નોંધ : બતાવેલ કિંમત અને સ્પેક્સ વાસ્તવિક કરતા અલગ હોઈ શકે છે. કૃપા કરીને ખરીદી કરતા પહેલા રિટેલરની સાઇટ પર પુષ્ટિ કરો.

FAQ:

બીજા મોબાઈલ વિશે વાંચો :-

Samsung Galaxy S23 Ultra 5G In Gujarati
મોબાઈલ
jamkuelectronics.com

Samsung Galaxy S23 Ultra 5G – Price in india,full specifications in gujarati l સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા 5G – રીલીઝ ડેટ ,કિમત અને ફીચર્સ જાણી લો

Samsung Galaxy S23 Ultra 5G Samsung Galaxy S23 Ultra 5G I 12 જીબી રેમ l ક્વાલકમ્મ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર l 5000 એમેચ બેટરી

Read More »

નોંધ :- જો તમને અમારા આર્ટિકલ ગમ્યો હોય તો ફરીથી જરૂર અમારી વેબસાઈટ ની મુલાકાત લેશો. અને તમારા દોસ્તો ને પણ જણાવજો. ધન્યવાદ

અમારા સોશિઅલ મીડિયા સાથે જોડાવો.

Scroll to Top